રેટ્રો ની મેટ્રો - 34

  • 3k
  • 1.3k

જુઓ જુઓ.... મોટા મોટા મીરર બોલ્સ, સ્મોક મશીન્સ, હાઇવોલ્ટેજ મ્યુઝિક અને ટેકનિકલર ફલેશિંગ ફલોર સાથે હાજર છે આજની રેટ્રો ની મેટ્રો. હં...મારા ચતુર મિત્રો retro ની મેટ્રોની સજાવટ જોઈને તમે સમજી ગયા ને કે આજે આપણી સફર છે ડિસ્કો ધમાલ સાથે...D સે હોતા હૈ ડાન્સ, I સે હોતા હૈ આઈટમ, S સે હોતા હૈ સીંગર, C સે હોતા હૈ કોરસ,O સે ઓરકેસ્ટ્રા. DISCO ....ડિસ્કો ની કેવી સરસ ડેફીનેશન.ડિસ્કો એટલે ડાન્સ કરવાનું મન થાય તેવું ગીત જેમાં ગાયક,કોરસ અને ઓરકેસ્ટ્રા નું ધમાલ કોમ્બીનેશન હોય.ડિસ્કો નૃત્ય સંગીતની એક શૈલી છે. ૧૯૭૦ના દાયકામાં અમેરિકાનાં શહેરોની night clubs માં ડિસ્કો નો ઉદ્-ભવ થયો એમ