શમણાંની શોધમાં - પ્રકરણ 35

(66)
  • 5.3k
  • 2
  • 2.9k

          ઇન્ટરોગેશન રૂમમાં બધા ફરીથી ટેબલ પર ગોઠવાયા ત્યારે બપોરના બે વાગ્યા હતા.           “તો સ્ટાર્ટ કરે શ્યામજી.. આપકી પ્રેમ કહાની આગે સુનને કો જી કર રહા હે.”           “ઓકે. દીપાવલી કે બાદ અર્ચનાને એક કોલેજ ગર્લ કે સાથ કવાર્ટર સેર કિયા થા.”           “પેઈંગ ગેસ્ટ?”           “નહિ. ઉસકે કિસી દુર કે અંકલ કે દોસ્ત કી લડકી થી.”           “ઉસકે બારે મેં ડીટેલ સે બતાઓ.” મિશ્રાએ હુકમભર્યા સ્વરે કહ્યું.           “ઉસકા નામ