ધૂપ-છાઁવ - 104

(22)
  • 3.9k
  • 2
  • 2.4k

અપેક્ષા, ઈશાન અને મિથિલ સાથેના પોતાના વસમા ભૂતકાળ ભૂલીને.. વસમી જીવનયાત્રાની કપરામાં કપરી કસોટી પાર કરીને હજુ પણ અડીખમ ઊભેલી પોતાની માં લક્ષ્મીને ઉદાહરણરૂપે પોતાની નજર સમક્ષ રાખીને પોતાના ઉજ્જવળ ભવિષ્યની ખેવના કરતી પોતાની માં લક્ષ્મીને કારણે ધીમંત શેઠ સાથે લગ્નગ્રંથિથી જોડાવા માટે તૈયાર થાય છે અને મક્કમતાથી પોતાની માંને કહે છે કે, "માં હું આ લગ્ન કરવા માટે તૈયાર છું." ત્યારે જમાનાની ખાધેલી તેની માં લક્ષ્મી પણ તેની સામે એક શર્ત મૂકે છે કે, "પણ પછીથી તારે ધીમંત શેઠ આગળ કદી તારા ભૂતકાળની કિતાબના પાના નહીં ખોલવાના અને તારે પણ ખુશી ખુશી જિંદગી જીવવાની અને તેમને પણ ખુશ