આશિયાના

  • 3.2k
  • 1.5k

"આશિયાના" હા આજ નામ હતું .જે એણે અને એના પતિએ વૃદ્ધો માટે શરૂ કરી હતી તે સંસ્થાનું .સંસ્થાની શરૂઆત કરી ત્યારે તેના પતિએ કહેલું સૂચિ જોજે આ આશિયાનામાં કોઈપણ વડીલને એવી સગવડો જોવા મળી રહેશે કે જે એમના પરિવારમાં પણ કોઈએ ન કરી હોય. સૂચિ અને સોહમ એક એનજીઓમાં કામ કરતા હતા જેના લીધે તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ધીરે ધીરે બંનેના શોખ એક સરખા હોવાને કારણે તેમજ બંનેના વિચારો ને લીધે તે બંનેનું મન મળી ગયું હતું .અને બંનેને એવું લાગતું હતું કે જાણે તેઓ એકબીજા માટે બન્યા છે.. પછી સાથે કામ કરતા કરતા તે બંને એ એ જીવનભર