પ્રેમ - નફરત - ૮૨

(32)
  • 4.6k
  • 3
  • 2.9k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮૨ આરવ ‘જી ન્યૂ’ મોબાઈલની ખપતથી ખુશ હતો. તેને અપેક્ષા ન હતી એનાથી વધુ વેચાણ થઈ રહ્યું હતું. થોડી ખોટ જઈ રહી હતી પણ એ વાતનો આનંદ હતો કે મોબાઇલના બજારમાં સફળ પ્રવેશ મેળવી લીધો હતો. આટલા બધા મોબાઈલ બજારમાં મૂક્યા હોવા છતાં લોકો મોબાઈલ મળી રહ્યો ન હોવાની ફરિયાદ કરી રહ્યા હતા.‘જી ન્યૂ’ મોબાઈલની માંગ વધી જ રહી હતી ત્યારે રચના એક મોટો ઓર્ડર પૂરો કરવા લોન લેવાની હતી એનો આરવને વાંધો ન હતો પણ એ વેપારીની ઓળખ તે છુપાવી રહી હતી એની નવાઈ લાગી રહી હતી. એના આ પગલાં પાછળનું કારણ એને