વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 13

  • 3.5k
  • 2k

પ્રકરણ 13 વિશાલ અને સુકેશ રજીસ્ટ્રાર ઓફિસમાં પોતાનો વારો આવતા વસંતવિલા ના વેચાણ નું બાનાખત રજીસ્ટર કરાવી લે છે. અને બાકીનું પેમેન્ટ  વિશાલે  એક  મહિનામાં પતાવી દસ્તાવેજ નું પણ કામ પતાવી લેવાની વાત કરી અને સુકેશે પણ તે માન્ય રાખી. વિશાલે સુકેશ પાસે વસંતવિલા ના દસ્તાવેજ ની કોપી માંગી તેણ કાકા પ્રતાપસિંહ ને તે કોપી જોવી છે તો સુ સુકેશ એક કોપી તેની દહેરાદુન વળી ઓફિસ પર પહોંચાડી શકશે તેવા મતલબ નું પૂછતાં સુકેશે કહ્યું મારા એડવોકેટ ને ત્યાંથી  આવતી કાલે એક કોપી તમારી ઓફિસ પર પહોંચી જશે. ડોન્ટ વરી. સુકેશે વિશાલ ને પૂછયું જો હવે તે ફરીથી હમણાં વસંતવિલા