માડી હું કલેકટર બની ગયો - 33

  • 3.1k
  • 2
  • 1.9k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૩ દિવસો વીતતા જતાં હતાં. જીગરના કલાસ કરીને થાકી જતો હતો અને તેની દિનચર્યા ખુબ જ વ્યસ્ત હતી. એકેડમીમાં ચાલતા કલાસ થી એક અધિકારીના ગુણો નો સંચાર થવા લાગ્યો. કલાસથી લોકોની આર્થિક, સામાજિક વગેરે જમીની સ્તર નો ખ્યાલ જીગરને આવવા લાગ્યો. આ ઠંડી નો સમય હતો. જયારે આકાશે જીગરને ચા આપીને તેની ચુપી તોડી. આકાશ - સાહેબજી, આવું શાને થાય છે કે જુના સચિવોની પત્નીઓ હંમેશા જુવાન જ દેખાય છે? અને એટલી અક્ક્ડ માં પણ રહે છે? આકાશે જીગરને પૂછ્યું. જીગરે ના માં માથું હલાવ્યું. જીગર સમજી ન શક્યો કે આકાશ કેહવા શું