ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 29

(18)
  • 3.3k
  • 1
  • 1.8k

ભાગ - ૨૯ભાગ ૨૮ માં આપણે જાણ્યું કે,ઈન્સ્પેક્ટર ACP અને એમની સાથે આવેલ યુવક, એરપોર્ટેનાં ફોર વ્હીલરનાં પાર્કિગમાં પાર્ક કરેલી એક ગાડીની પાછળ ઉભા છે. AC પોતે અવિનાશ, અને ભુપેન્દ્ર પર નજર રાખી રહ્યા છે, ને પેલો કોલેજીયન યુવક, એનાં મોબાઈલમાં અવિનાશ, અને ભુપેન્દ્રનો વિડિયો શૂટ કરી રહયો છે.આ બાજુ ભુપેન્દ્ર, અને અવિનાશ પેલી ગાડીનાં ચોર ખાનામાં મુકેલી બેગ બહાર કાઢે છે, ને પછી પછી એ બેગ અવિનાશ પોતે એનાં ખભે ભરાવી, પોતાનાં બાઈક પાસે જાય છે, ને ભુપેન્દ્ર પોતાની પાર્કિગમાં પડેલ ગાડી લઈને એરપોર્ટેથી નિકળે છે.બીજી બાજુ AC પણ પેલાં યુવકનું બાઈક લઈને એક વ્યવસ્થિત અંતર જાળવીને, એ લોકોની