ધૂલો તો હરખપદૂડો (DTH) - 5

  • 2.2k
  • 1.4k

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૫આપણે જોયું કે બાજીગર ધૂલાએ ભોળા મૂકલા મુસળધાર સામે હારેલી બાજી કઈ રીતે જીતી લીધી. એમનો એક ખાસ મિત્ર કેતલો કીમિયાગાર, જો એ ત્યાં હાજર હોત તો આટલી સહેલાઈથી વાતને છટકવા દેત નહિ. એમનો એક સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલો મિત્ર વિનીયો વિસ્તારી હતો જેની સાથે ચર્ચામાં મગ્ન કેતલાનો ખતરો હજી ટળ્યો નહોતો. હવે આગળ...આપણાં DTH હરખપદૂડા ધૂલાને એકવાર ઓન લાઈન ચેટિંગ કરવામાં સામે એક નવો મિત્ર મળી ગયો હતો. એમના મિત્ર વર્તુળમાં એનું નામ વિનીયો વિસ્તારી. ધૂલાએ હવે મહાબળેશ્વર પુરાણના નવા ઘરાક તરીકે પોતાની પસંદગી આ વિનીયા પર ઊતારી.એણે સમય બગાડ્યા વગર વિનીયાને તરત