ઋણાનુબંધ - 16

(20)
  • 3.6k
  • 2
  • 2.5k

હસમુખભાઈએ સીમાબેનને પૂછ્યું કે, 'હવે હું આ જીગ્નેશ ભાઈને શું કહું?' 'શું કહેશો એજ વિચારું છું.' અજયે સામેથી જ કીધું, 'પ્રીતિને ત્યાં હા પાડી હવે બોલેલું નહીં ફરવાનું, હું આવું વિચારું છું. તમારુ શું કહેવું છે?' હસમુખભાઈ, સાગરભાઈ અને સીમાબેન એક સાથે જ બોલ્યા, 'તારી વાત સાચી છે.' હસમુખભાઈએ જીગ્નેશભાઈ ને ફોન કર્યો. 'હેલ્લો' 'હેલ્લો હસમુખભાઈ કેમ છો? બધા મજામાંને?' 'હા, જીગ્નેશભાઈ બધા જ મજામાં. તમે કહો ત્યાં બધા કેમ છે?' 'અહીં પણ બધા જ મજામાં છે.' 'વાહ, સરસ. બોલો નવીનમાં શું ચાલે છે?' 'જો સંજનાનું મેડિકલ પૂરું થયું, તો થયું ચાલો હવે યોગ્ય સમય છે અજય અને સંજનાને મળવાની