સાયબર સાયકો - ભાગ 5

  • 3.1k
  • 1.6k

આગળના ભાગમાં આપણે જોયું કે કઈ રીતે તપન નો અંશ પરનો શક દૂર થાય છે.પરંતુ તેના ઘરે આવેલી આરવી તપન ના કોલ રિસીવ કરતી નહતી.શું થયું હશે આરવી સાથે તે વિચારીને તપન ખૂબ જ ડરી ગયેલો હતો... હવે જોઈએ આગળઆરવી એ ફોન રીસીવ ન કરતા તપન ખૂબ જ ગભરાઈ ગયો હતો તેને તરત જ કમિશ્નર મહેતા ને ડરતા ડરતા કોલ કર્યો..પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો..હવે તપન ખૂબ જ ડરી ગયો હતો તે તરત જ આરવી ના ઘરે જવા નીકળ્યો..આરવી ના ઘરે પહોંચતા પહોંચતા તેનાં મનમાં વિચારો નો મારો ચાલી રહ્યો હતો..તે આરવી ના ઘરે પહોંચી ને નાના છોકરાની