પ્રેમ અસ્વીકાર - 40

  • 2.5k
  • 1
  • 1.3k

ઘરે જઈ ને એની મમ્મી એ હર્ષ ને પૂછ્યું કે ....કઈ કેહતી હતી..ઈશા ...? કેવા બન્યા હતા....ગળ્યા પુલ્લાં...." " કઈ નહિ મમ્મી ....મને બહુ થાક લાગ્યો છે હું રૂમ માં જાઉં છું....." ત્યાર બાદ રૂમ માં જઈ ને...વિચારે છે કે આ સુ થઈ ગયું... પછી તે ઈશા ને રાત્રે ....9 વાગે મેસેજ કરે છે પણ કોઈ રિપ્લે આવતો નથી.... એમ નાં એમ સુઈ જાય છે...અને જેવો ઉઠે છે તો જુએ છે કે...એને મેસેજ માં બ્લોક કરી દિધો હતો.... એવું જોતાજ હર્ષ ગભરાઈ જાય છે અને તે કોલેજ જવા માટે નીકળી જાય છે.... ત્યાં જઈ ને જુએ છે તો ઈશા આવી