ફાતેમા મીર

  • 3.1k
  • 1
  • 1.5k

નિત્યક્રમ મુજબ હું ઝઘડિયા જવા માટે બસમાં બેઠો અને મુસાફરી શરૂ થઈ. થોડો સમય વીત્યો બે સ્ટેશન વયાં ગયા.મને લાગવા માંડ્યું કે મુસાફરી થોડો વધુ સમય ખેંચી લેશેએટલે મેં મોબાઈલ માં દુરુદે પાક નું રટણ શરૂ કરી દીધું.કેમકે સવાર સવાર માં સાત વાગે પરમાત્માનું નામ લઈએ તો દિવસની શરૂઆત સારી થશે.દુરુદે પાકના 100 ક્રમ પુરા થયા, પછી મેં નાત(ભજન) શરૂ કર્યા એ પણ પુરા થયા.મુસાફરીએ લાંબો સમય માંગી લીધો. એટલે મને આવ્યો કન્ટાળો જેને કારણે મેં મારું ન્યૂઝપેપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચવાનું શરૂ કરી દીધું.પેપરની હેડલાઈન વાંચી જેમાં લખ્યું હતું કે પ્લેનમાં સહકર્મીગણ સાથે પેસેન્જરનો દુર્વ્યવહાર, આ ઘટના અગાઉ પણ