સવાઈ માતા - ભાગ 44

(15)
  • 3.6k
  • 1
  • 2.4k

નવલકથા : સવાઈ માતા (ભાગ - ૪૪)સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા લેખન તારીખ : ૧૬-૦૬-૨૦૨૩નવી સવાર ઊગી. કેટલાંક દિવસો, મહિનાઓ અને વર્ષો બીબાઢાળ જતાં હોય છે તો ક્યારેક એક-એક દિવસ અને તેની એક એક પળ અવનવાં અનુભવો થી ભરપુર હોય છે. તેવાં દિવસો જ વ્યક્તિને અનુભવ કરાવે કે તેની અંદર કેટલી બધી ક્ષમતા રહેલી છે. આજે, લીલાનો એવો જ એક દિવસ ઊગ્યો હતો. ઝડપથી પરવારી, તેણે બેય જણ માટે નાસ્તો બનાવી ઘરનું બધું કામકાજ પતાવી દીધું. રામજી પરવાર્યો એટલે બેય જણે નાસ્તો કરી લીધો પછી તે કૉલેજ જવા નીકળ્યો. લીલાએ તેને મોબાઈલ ફોન અને પાણીની બોટલ પકડાવતાં પૂછ્યું, “મને