અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૩)

(13)
  • 2.7k
  • 4
  • 1.7k

ગતાંકથી..... ઓળખાણ ની વિધિ પતાવ્યા બાદ રાજશેખર સાહેબે પ્રશ્ન પૂછ્યો : " પાટીલ શા સમાચાર છે ?"પાટીલે અચકાતા અચકાતા કહ્યું : "કેટલાક અગત્યના સમાચાર મેળવ્યા છે. મને લાગે છે કે અત્યારે આ સમય બહુ કીંમતી છે. આપને ખાનગીમાં કહેવા ઈચ્છું છું."રાજશેખર સાહેબે હસતા ચહેરે કહ્યું :"હવે વ્યોમકેશ બક્ષી પાસે છૂપું રાખવા જેવું કંઈ છે જ નહીં. આપણે તેની મદદ લેવાનું નક્કી કર્યું છે. માટે તમારે જે કંઈ કહેવાનું હોય તે તેની હાજરીમાં પણ કહી શકો છો."હવે આગળ..... પાટીલે માથું હલાવી કહ્યું : "ત્યારે સાંભળો મેં બે પોલીસ બાતમીદારોને ગોઠવ્યા હતા. તેમની પાસેથી ખબર મળતા હું છેલ્લા સાત દિવસથી તપાસ કરતો