કસક - 31

(12)
  • 2.6k
  • 1.6k

કસક -૩૧નૌકા ધીમે ધીમે ઘાટ તરફ પાછી ફરી રહી હતી.સવારના બનારસના વાતાવરણે કવનનું અને તારીકાનું મન મોહી લીધું.એક સારી નૌકા યાત્રાથી પાછા આવ્યા બાદ કવનને ખૂબ ભૂખ લાગી હતી."અહીંયા નો સૌથી સારો નાસ્તો શું છે તારીકા?,જેમ ગુજરાતમાં ફાફડા જલેબી છે તેમ અહીંયા પણ કઈંક પ્રખ્યાત હશે ને?, મને ખુબ ભૂખ લાગી છે."તારીકા એ હસીને કહ્યું "ચલ તને અહિયાં નો સૌથી ટેસ્ટી નાસ્તો કરાવું." તારીકા કવનને એક કચોરી અને શાક વાળા ને ત્યાં લઈ ગઈ."તું અહિયાંની કચોરી અને શાક ખાઈ ને જો, તું ફાફડા જલેબી ભૂલી જઈશ."કવન અને તારીકા એ કચોરી અને શાકનો નાસ્તો કર્યો જે ખરેખર સારો હતો અને ખૂબ