એ કોણ હતી

  • 3.1k
  • 1.5k

આ એ સફરની વાત છે જ્યાં એ જાણીતી ન હતી પણ માનીતી બની ગઇ હતી એ પણ એક જ નજરમાં આંખના પલકારામાં મને વશ કરી ગઇ હું સમજી શકું એટલી વારમાં તો આ બધું ઘટિત થઈ ચૂક્યું હતું. વાતની શરૂઆત કરું તો હું દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર રજાઓ ગાળવા માટે બસમાં જવાનો હતો. અને બસ પણ એ સમયે ભારે મથામણ પછી મળી હતી. અને હું બસ સ્ટેશન પહોંચી બસમાં બેસી ગયો આ સફર જીવનભરનો યાદગાર બની જવાનો હતો એ મને ક્યાં ખબર હતી. જે બસમાં હું સફર કરી રહ્યો હતો તે દરમિયાન હું એકલો જ હતો અને મારી એકલતા તો મારી