વિગ્રહી - 1

  • 4.2k
  • 1
  • 1.7k

2 0 5 6 ....અવકાશમાંથી એક ઉલ્કાપીન્ડ પૃથ્વીની સતાહ પરથી ધરતી પર શિંગોડા પાર્ક ઇન્ડિયામાં પડ્યું....! આ ઇન્ટરનેશનલ ન્યુઝ બીજા દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ન્યુઝ આર્ટીકલ માં અંકિત થયું. આ ખબર પણ નવાઈ ભરી હતી નહીં. રોજ આવી અવનવી ખબર દુનિયાના કેટલાય ન્યૂઝ પેપર, ન્યૂઝ હેડ લાઈન અને રેડિયો પર આવતી જ હોય છે. આજે દુનિયામાં ઇન્ડિયન સ્પેસ સાયન્ટિસ્ટ ટીમ ની બેઠક માં સાયન્ટીસ્ટ હેડ ડોક્ટર રામાકૃષ્ણવલ્લભસ્વામી જેમને ડોક્ટર આર વી સ્વામી ના હુલામણા નામે દેશભરના વગદારો અને દુનિયાભરના વૈજ્ઞાનિકો ભળી ભાતી તેમને ઓળખતા હતા. “આજની આ બેઠકમાં મારો વિષય છે આપણા પુરાણો એ જ આપણું વિજ્ઞાન છે. જે આજે