એક અનોખું પ્રપોઝલ

  • 3.3k
  • 1
  • 1.3k

આશા પોતાના જીવનના 22 વર્ષની યાદ કરતા જુએ છે કે કેટલું બધું તેણે જિંદગીમાં ગુમાવ્યું અને હવે જે પ્રાપ્ત કરવા જઈ રહી છે તે કેટલું અલગ છે હા ક્યારેક ક્યારેક જીવનમાં પણ મુવીની જેમ ફ્લેશ બેકમાં જઈને જોઈએ તો ખ્યાલ આવે કે ખરેખર પાછળ જે છોડ્યું છે ને તે છોડીને આપણને જે પ્રાપ્ત થઈ રહી છે ને તે કેટલું અનેરૂ છે પણ આપણે પાછળ જે છૂટ્યું છે ને એને પામવા માટે જ મથતા હોય છે જે નવું મળે છે ને તેની તરફ આપણે જોતા પણ નથી પણ ક્યારેક ક્યારેક ઈશ્વર આપણને આપણા સારા કર્મનું જાણે ફળ આપતો હોય છે હંમેશા