અઘોરી ની આંધી - 7

  • 3.5k
  • 1
  • 1.6k

અંતે... અસુરો ને જાણ થઈ કે અહીંયા 3 જીવ હતા. તે ઓ એ જાણ્યું કે અહીંયા એક માનવ પણ હતો.મહાસૂર ખૂબ જ ક્રોધિત થાય છે. પણ તે પોતાની યજ્ઞ શાળા રૂપી ગામ ને છોડી શકે તેમ નથી કારણ કે તો તેનો મનસૂબો પૂરો ન થઈ શકે. માટે તે નવી યોજના ઘડી ને પેલા માણસ એટલે કે હરી ભાઈ ને રોકવાનો પ્રયત્ન કરવા માં લાગી જાય છે. હવે આગળ ..... હવે અસુરો અને હરિભાઈ વચ્ચે કટોકટી નો સમય આવી ગયો. હરિભાઈ પોતાના ઘરે વિચાર વિવશ થય ગયો. આ બાજુ અસુરો તેને રોકવાની યોજના ઘડવા લાગ્યા. હરિભાઈ આજે એવો અટવાયો છે કે