પ્યારની હવા, દિલની વફા - 3

  • 2.7k
  • 1.5k

કહાની અબ તક: પૂનમની રાતનું રમણીય વાતાવરણ હતું અને બધા જ આનંદ અનુભવી રહ્યા હતા. નિશા મારી બહેન સાથે મારી જોડે બહુ જ મસ્તી કરી રહી હતી. તો ભૂલમાં મેં એને પ્રીતિના નામથી જલાવવા ચાહી, પણ એને તો બધાં વચ્ચે જ કઈ પળે મારા ફોનથી પ્રીતિના નંબર ને ડાયલ કરી દીધો હતો અને એ પણ પાગલ મને કંઇક દિલની વાત કહેવા લાગી કે એને કંઇક કહેવું છે, બધા જ અમારી વાત પર ધ્યાન લગાવતા હતા. આખરે મેં હિંમત કરીને ફોન કાપી દીધો અને નીચે ચાલ્યો ગયો. નિશાની મોળી ચા પીને હું થોડી વાર સુઈ ગયો. એણે જ મને ઉઠાડ્યો અને