પ્યારની હવા, દિલની વફા - 2

  • 2.8k
  • 1.6k

કહાની અબ તક: પૂનમની ચાંદની રાતમાં મસ્તી કરવા માટે પણ મન જાણે કે મજબૂર જ હતું. વાતાવરણ બહુ જ રમણીય લાગી રહ્યું હતું જાણે કે કોઈ મરવાની ઈચ્છાવાળો વ્યક્તિ પણ જો આવે તો જીવવાનું શીખી જાય, બધા હતા, પણ નિશા અને મારી બહેન આજે મારી જોડે બહુ જ મસ્તી કરી રહ્યાં હતાં. નિશાને જ્યારે મારાથી કહેવાય ગયું કે ઠીક છે તો હું પ્રીતિ સાથે મસ્તી કરીશ તો એ વધારે ગુસ્સે થઈ જાય છે. આવનાર તોફાનથી હું અણજાણ હતો. હવે આગળ: અમે સૌ એ વાતો કરી તો એકદમ જ નિશા ફોન મારી પાસે લઈ આવી. હા, બોલ! હું પ્રીતિનો અવાજ ઓળખી