ધૂલો તો હરખપદૂડો (DTH) - 1

(11)
  • 5.1k
  • 3.3k

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૧માર્ક ઇલિયટ ઝકરબર્ગ (English: Mark Elliot Zuckerberg) ગુજરાતીમાં બહુધા 'ઝુકરબર્ગ' જ ઉચ્ચારાય છે. એવું કહેવાય છે કે ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ વોરેન બફેટને પાછળ પાડીને પોતે આ ત્રીજો નંબર મેળવી લીધો છે. બ્લૂમબર્ગના એક બિલિયનેર ઇન્ડેક્સના રિપોર્ટ પ્રમાણે, ફક્ત ઇ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેસ બેસોઝ અને માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ઝકરબર્ગથી આગળ છે. આ ઝકરબર્ગેની કંપની મેટા, એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ જેવી અનેક લોકપ્રિય સોશિયલ મીડિયા બ્રાન્ડની માલિક છે. આ કંપનીના સીઈઓ, માર્ક ઝુકરબર્ગ એ એક સૌથી સફળ સીઈઓ છે. સફળ માણસોની પાછળ તેની લાઈફ સ્ટાઈલનો પણ