લગ્નમાં લવ - 3

  • 3k
  • 1.9k

દિવુ, ચાલ તને ઊંઘાડી આવું. કહેતાં એનાં હાથને પકડી લકી એણે ઘરમાં સુવાડી આવ્યો. ઓહો હો! તારી કિસ વગર તો તારી દીવું ને ઊંઘ પણ નહિ આવતી હોય ને?! દરવાજા પર જ જુહી હતી. એનાં શબ્દોમાં નારાજગી, ગુસ્સો બધું જ હતું. અરે બાબા, વી આર જસ્ટ ફ્રેન્ડસ! લકી એ કહ્યું. હા, એટલે જ તો કહું છું, તારી સો કોલ્ડ ફ્રેન્ડ ને તો તારી કિસ વિના ઊંઘ પણ નહિ આવતી હોય ને! જુહીએ ધારદાર નજર કરતા પૂછ્યું. બાય ધ વે, હું કોણ જે તને કઈ પૂછું! એણે કહ્યું અને ત્યાંથી ચાલી ગઈ. વેટ, પ્લીઝ ટ્રસ્ટ મી! અમારી બંનેની વચ્ચે એવું કઈ