લગ્નમાં લવ - 2

  • 3.1k
  • 1
  • 1.9k

નેહાએ ભગત મંગાવી છે, તમે બંને લઈને આવજો! જુહી બોલી તો એનાં શબ્દોમાં જે ભાર હતો એ ભારની નીચે આજે લકીનું દિલ હતું! જુહી... હું શું કહું છું... આઈ મીન... જો તું પણ અમારી સાથે ભગત લેવા આવ તો... સાવ અટકતા અટકતા લકી કહી રહ્યો હતો જાણે કે કોઈ પહેલાં ધોરણ વિદ્યાર્થીને ત્રીજા ધોરણની બુક વાંચવા ના આપી દીધી હોય! મારે બહુ જ કામ છે! જુહીએ કહ્યું તો એણે કામ શબ્દ પર બહુ જ ભાર આપ્યો જાણે કે સાફ સાફ એમ જ ના કહેવા માંગતી હોય કે લકિને તો કામ કરતી છોકરી પસંદ જ નહિ ને એમ! દિવુ... આ જોને