બ્લડી ડેડી

(12)
  • 2.8k
  • 3
  • 1.2k

બ્લડી ડેડી- રાકેશ ઠક્કરશાહિદ કપૂરની ‘બ્લડી ડેડી’ એક્શન ફિલ્મ હોવાથી OTT પર વધુ દર્શકો મળી શકે છે. શાહિદે શિર્ષક મુજબ ‘બ્લડી’ અને ‘ડેડી’ બંને બાબતોને સિધ્ધ કરી છે. તે OTT પર કારકિર્દી બનાવી શકે છે. એની પહેલી વેબસિરીઝ ‘ફર્જી’ ને પસંદ કરવામાં આવી હતી. પહેલી ફિલ્મ ‘બ્લડી ડેડી’ પણ પ્રશંસા મેળવી રહી છે.આ એક રીમેક ફિલ્મ જ છે. પણ ફ્રેંચ ફિલ્મો સામાન્ય રીતે હિન્દી દર્શકો જોતાં ન હોવાથી એમના માટે વાર્તા નવી છે. એની વાર્તા જબરદસ્ત હોવાથી અગાઉ તમિલમાં ‘તુંગા વનમ’ નામથી કમલ હસન સાથે બની હતી. 2011 માં આવેલી ફ્રેંચ ફિલ્મની આ રીમેકને બોલિવૂડના મસાલા સાથે હવે હિન્દીમાં બનાવવામાં