કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 79

(24)
  • 5.4k
  • 2
  • 4.2k

સમીર પરીને કોલેજ કેમ્પસમાં જ ડ્રોપ કરવા માંગતો હતો એટલે તે બોલ્યો, "જો બહાર ઉતારીને ગયો હોત તો આ બધા તારી સામે જુએ છે તેમ એકી નજરે ન જોયા કરત એટલે જ અંદર આવ્યો..અને પછીથી હસ્યો અને આગળ બોલ્યો કે, કોલેજમાં જરા તારો દબદબો રહે ને..""તું પણ ખરો છે..અને પરી ખડખડાટ હસી પડી અને તેને હસતાં જોઈને સમીર પણ હસી પડ્યો અને બોલ્યો, "ઓકે ચલ બાય તો મળીએ પછીથી અને તેણે પરીની સામે હાથ લંબાવ્યો એટલે પરીએ પોતાનો નાજુક નમણો હાથ સમીરના હાથમાં મૂક્યો અને સમીરની સામે જોયું અને, "બાય" એટલું બોલી અને કારનો દરવાજો બંધ કરીને પોતાના ક્લાસ તરફ