પ્રેમ - નફરત - ૮૧

(25)
  • 3.8k
  • 3
  • 2.8k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮૧ આરવ વિદેશમાં ભણ્યો હતો અને ધંધા વિશે ઘણું જ્ઞાન હતું. એને અત્યાર સુધી રચનાની વાત યોગ્ય લાગતી હતી. હવે ધંભાઈઓથી ધંધો અલગ થવા સાથે શરૂઆતમાં જ મોટું જોખમ લેવાનું તેને યોગ્ય લાગતું ન હતું. એણે કહી દીધું:‘રચના, મોબાઇલની કિંમત બાબતે ફેર વિચાર કરવો પડશે. આવી હારાકીરી ના કરી શકાય. ખરેખર તો પહેલો મોબાઈલ ઓછી કિંમતનો લોન્ચ કરવો જોઈએ. ભલે એમાં નફો ઓછો થાય પણ ઘરના રૂપિયા મૂકીને ધંધો ના થાય. મોબાઇલમાં તો જેટલી સુવિધા આપીએ એટલી ઓછી છે. કોઈ એક ફીચર ઓછી ક્ષમતાનું રાખીને પડતર કિંમત ઓછી કરવી જોઈએ... આપણે લોકોને ફાયદો થાય