True Love - 1

  • 5k
  • 1
  • 2.6k

પ્રસ્તાવના..... TRUE LOVE .... કોને કહેવાય સાચો પ્રેમ? "જેમાં ની: સ્વાર્થ પણું હોય, જે વિકારો થી મુક્ત હોય, જેમાં એક પણ પ્રકાર નું બંધન ના હોય,જે શુદ્ધ હોય." આશા છે કે મારી આગળની વાતોથી મારા પ્રિય વાચકમિત્રો ને પ્રેમ વિશે થોડું જણાવી શકું. મારી આ નાની-નાની વાતો ક્યો કે વાર્તા એ વાંચવાં માટે વિનંતી કરું છું. JAY SHREE RADHAKRISHNA ️... ... ️ પ્રતિદિન સૂર્ય ઊગવાની સાથે જ જાગી ઉઠે છે કાઈ કહાની, કાઈ સંઘર્ષ, કાઈ ઈચ્છાઓ, કાઇક યાત્રાઓ. પણ બધી કહાની પૂરી નથી થતી, બધા સંઘર્ષ જીતી શકાતા નથી અને કાઇક યાત્રાઓ રહિ જાય છે અધૂરી. શા માટે? હવે કોઈ