આ જગતને શાની જરૂર છે?

  • 3.5k
  • 1.4k

કોઈ કહે શીક્ષણ ની જરૂર છે ,કોઈ કહે મંદૅરની , ખરેખર આ જગતની શાની જરૂર છે, ત્રાહિમામ શરણાગતમ પણ હે પરમેશ્વર આ ધરા ફરી પ્રેમાળ માનવતા વાળી બને, લોકોના દીલો દિમાગ માંથી કાળ ક્રોધ સ્વાર્થ લાલચ લોભ અભીમાન હઠ ને નીકાળી લોકોના હદયમાં સ્નેહ ભાઈચારો નીર્વીભીમાન પ્રેમ પ્રસન્નતા પ્રગટે, આ ઘરા સ્વર્ગ સમી બને તેની જરૂર છે ️ જયા દેખું ત્યા નકરો તમો ગુણ સ્વાર્થ અભીમાન અહંકાર મારુ મારુ, મારૂ અને મરી જાઉં,નરી હાય ખાય લાલચ લોભ , હે ભગવાન કેવો ખરાબ સમય ના આ એધાણ, લોકો માં કેમ આટલી હાય ખાય? શું થવાનું છે આ શૃષ્ટી નું? એક ફીલ્મ