વિસામો.. - 7

  • 2.4k
  • 1.4k

~~~~~~~~ વિસામો.. 7 ~~~~~~~~   આસ્થા ના અત્યાર સુધી ભરાઈ રહેલા આંસૂ હવે સીમાઓ ઓળંગીને આંખોની બહાર છલકાઈ ગયા,..  વિશાલનો હાથ પાછળથી જ આસ્થાના ખભા ઉપર અડ્યો,...  "તૂ સાચેજ આવ્યો છે વિશાલ,.... " આસ્થા પાછી ફરી,...   પરંતુ, એની બંધ આંખો હજીયે ખુલવાની હિંમત ભેગી કરી શકી નહોતી,..   "આસ્થા,... "  વિશાલે આસ્થાનો ચહેરો પોતાના હાથ થી પકડી થોડો ઉપર ઉઠાવ્યો,.. અને કહ્યું,  "સાચેજ આવ્યો છું આસ્થા, સાવ સાચેજ,.. તરસી ગયો હતો તારી એક ઝલક માટે,.. જાન નું જોખમ લઈને આવ્યો છું,.. તારા સિવાય છે કોઈ મારુ ?  છેલ્લી આઠ મિનિટ તો મને તારા વિના કાઢેલા આઠ વર્ષથીયે વસમી લાગી યાર,.. હવે તો આંખો