જલપરી ની પ્રેમ કહાની - 16

(12)
  • 2.5k
  • 1.3k

પ્રકાશ મુકુલ ને ભર નિંદ્રા માંથી ઉઠાડી રહ્યો છે પણ ખબર નહિ કેમ મુકુલ ની આંખ ઊઘડી જ નથી રહી. પ્રકાશે મુકુલનો ખભો પકડીને તેને ઝંઝોડવાનું શરૂ કર્યું, મુકુલ ઊઠીજા ઘણો સમય થઈ ગયો છે. તારે સર કમાન્ડર શ્રીધર ના ઘરે ડિનર માટે જવાનું છે. સર સમયના બહું પાબંદ છે. પહેલી જ વારમાં લેટ થઈ જઈશ તો તારી ઇમ્પ્રેશન બહું ખોટી પડશે. પ્રકાશના મોઢે થી આ વાત સાંભળતા જ મુકુલ સફાળે બેઠો થઈ ગયો. જાણે કોઈ ભયાનક સપનું જોઈને ડરી ગયો હોય. એણે તરત જ પોતાના કાંડા પર બાંધેલી ઘડિયાળ માં નજર કરી તો આંઠ પિસ્તાલીસ થઈ ગઈ છે. ઓહ