Adipurush 2nd (final) trailer Review મારી નજરે

  • 2.9k
  • 1.2k

નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીએકવાર તમને આદિપુરુષના 2nd ટ્રેલરની દુનિયામાં લઇ જવા માટે ઉત્સુખ છું, ચાલો આદિપુરુષના નવા ટ્રેલર વિશેની વાત કરીએ...થોડા મહિના પહલાં જેમ મનોજ શુક્લાજીએ કહેલું કે આદિપુરુષના ડિરેકટર ઓમ રાઉતજીએ આ ફિલ્મને એવી રીતે બનાવી છે જેમાં માતા સીતાનું અપહરણ રાવણ પોતાની માયાથી કરશે કારણકે રાવણ દુષ્ટ અને દૂરચારી હતો એટલે માતા સીતાને સ્પર્શ કરતા જ બળીને ખાખ થઇ જતો તેથી આ ફિલ્મમાં પણ આપણને માયા દ્વારા રાવળ કેવી રીતે અપહરણ કરે છે તે જોવા મળશે અને આ ટ્રેલરમાં પણ આપણે જોઈ શકીએ છીએ આ દ્રશ્યઆ પછી ભગવાન રામનો સંવાદ જોવા મળે છે ટ્રેલરમાં કે હું આવી