ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 26

(17)
  • 2.8k
  • 2
  • 1.6k

વાત મિત્રો,હું શૈલેષ જોષી આ વાર્તાનાં ભાગ ૨૬ માટેનાં વિલંબ બદલ ક્ષમા ચાહું છું ભાગ - ૨૬આગળના ભાગ ૨૫ માં આપણે જાણ્યું કે, બેંકમાં એક જુના કેસની તપાસ માટે, ઈન્સ્પેકટર ACP બે હવાલદાર સાથે આવ્યાં છે. બંને હવાલદાર બેંકની બહાર પોલિસ જીપમાં જ બેસે છે, ને ACP પોતે બેંક મેનેજરને મળવાં માટે બેંકમાં જાય છે, ને બેંકમાં જતાં જ..... AC મેનેજરની કેબિનમાં બેંક મેનેજર સાથે બેઠેલાં, જે બે વ્યકિતને જુએ છે, તે અસલમાં તેજપુર ગામનાં ભૂપેન્દ્ર, અને અવિનાશ હોય છે, એટલે ACP મેનેજરની કેબીનની બહારથીજ પાછાં વળી, બેંકનાં એક ખૂણામાં રાખેલ એક બેન્ચ ઊપર બેસી જાય છે, ને ભૂપેન્દ્ર, અને