જયક્રિષને શા માટે ઘણાં મિત્રો બને છે ?

  • 3.9k
  • 3
  • 1.6k

જયક્રિષને શા માટે ઘણાં મિત્રો બને છે ? નમસ્તે વ્હાલાં બાળકો ! કેમ છો ? મજામાં ને ? આટલું છેલ્લું અઠવાડિયું તમારુ વેકેશન, બરાબર ને ? આ વેકેશનમાં તમે ઘણું બધું શીખ્યા, રમ્યાં, પ્રવાસ કર્યો, ચિત્રો દોર્યા અને ઘણી બધી મનપસંદ પ્રવૃત્તિઓ પણ કરી ખરું ને ? આમાંથી મોટાભાગની પ્રવૃત્તિઓ તમે તમારાં મિત્રો સાથે કરી હશે. શું તમારો મિત્ર જયક્રિશ જેવો જ છે ? તમને ખબર છે , શા માટે જયક્રિશ સૌનો પ્રિય મિત્ર છે ? એવા તો કેવાં ગુણો છે કે જયક્રિશને બધાં સાથે ફાવે છે? શું તમારે પણ જયક્રિશ જેવાં થવું છે ? વ્હાલાં બાળકો આપણે એવાં ગુણો