પ્રેમ નો અમૂલ્ય અવાજ - 7

  • 2.1k
  • 864

શરૂઆત ની ખાટી આંબલી પણ ખાવામાં મીઠી લાગે,કોણ જાણે સ્વાદ પણ ક્યારેક લાગણી જેમ ફરી જાય.જિંક્લને સુરત જવાનું થયું, એમજ માસીની છોકરી આવી હતી એની સાથે અને જિંક્લ ઘરે જગડો કરીને ગઈ વિરલ ને મળવાનો મોકોયમળી જાય એટલે, જિંક્લ ને ખબર હતી કે વિરલ સાંજે ઘરે આવશેજ એટલે વિરલને પણ કઈ દીધું કે સાંજે વેલો જ આવજે, જિંક્લસવારેજ પોચી ગયતી સાંજ પડવાની જ રાહ જોતી હતી, ઢળતી સાંજે એક ઉમદા ઉમંગ થી બેઠી હતી, જેમ જેમ સમય જાતોતો એમ ઉમંગઅને ઉત્સાહ વધતોતો ને એક અંદર ની રાહ ક્યારે આવશે ક્યારે આવશે એમ સતાવતીતી, એમાંજ વિરલે બેલ વગાડ્યો ને જિંક્લ નેએજ