શ્વેત, અશ્વેત - ૪૭

  • 1.5k
  • 629

પછી જે દિવસે ક્રિયાનું બેસણું હતી, તે જ દિવસે સુર્યસિંહના ઘરે પણ ઠાઠળી ઉઠાવવામાં આવી. તેના ઘરે ઘણો સંતાપ હતો. સુર્યસિંહના ઘરે એક ચાર વર્ષનો છોકરો હતો. અને તેની માતાની આંખમાં તો આંસુ સુકાતા જ ન હતા. સુર્યસિંહના મૃત દેહને અંજલિ આપવામાં આવી. ત્યારે ક્રિયાના માં - બાપ પોતાની જુવાન જ્યોત બાળકી પાછળ વિલાપ કરી રહ્યા હતા. દુખ કરતાં ડર વધુ હતો. કારણકે ક્રિયાને જે કોઈએ મારી હતી - સામર્થ્ય  – તે હવે બહાર હતો. પોલીસ વાળાએ તો કીધું હતું કે તેઓ પોતાનો “પૂરતો પ્રયાસ” કરી રહ્યા હતા. પણ પૂરતો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો તો? હવે તો તનિષ્ક પણ પાછા