ASUR season 2 - REVIEW મારી નજરે ?

(11)
  • 3.4k
  • 1
  • 1.1k

નમસ્કાર મિત્રો હું ફરીથી આપની સમક્ષ છું, અસુર વેબ સિરીઝની દુનિયા સાથે, આશા રાખીશ મારો આ રીવ્યુ તમને જરૂર ગમશે...અસુર સેસન વન જ્યાંથી પૂરું થાય છે તે પછીની કહાની જ આપણી સમક્ષ અહીં રજુ કરવામાં આવેલી છે અને આ એક અનોખી બાબત આપણી સમક્ષ રજુ કરે છે,અસુરનો મુખ્ય વિલન જે પોતાને કળિયુગ એટલે કે કલી પુરુષનો અવતાર માને છે, જેને સમાજમાંથી નૈતિકતાને ખતમ કરવી છે અને તેણે પોતાનો જ પરચમ લહેરવો છે એજ તેની ઈચ્છા છે,અસુરની આ બાબત કે તે પોતાના માણસોને પણ મારતા વાર નથી કરતો, તે ખુબ જ ક્રૂર છે,અહીં આપણને મુખ્ય પાત્રમાં જોવા મળતા ધનંજય રાજપુત કે