માંન્યાની મઝિલ ચેપ્ટર - 10

  • 2.4k
  • 1
  • 1.4k

પિયોની તું મારાથી કંઈ છુપાવતી તો નથી ને?' `માન્યા હું તારાથી શું છુપાવવાની હતી યાર?' પિયોની એક્સપ્રેશન બદલતા બોલી, 'એ મને નથી ખબર કે તું મારાથી શું છુપાવે છે? પણ હા, એ મેં નોટિસ કર્યું કે તે તારો મોબાઈલ ફોન સાઇડ ટેબલના ખાનામાં મૂકી દીધો. પિયોનીની ચોરી પકડાઈ જતા તે માન્યા સામે ઝંખવાણી પડી ગઈ પણ પિયોની તો પહેલેથી છે જ એક્સપ્રેશન ક્વીન. તેથી તેણે ફટાક દઈને પોતાના ચહેરાના હાવભાવ બદલી નાંખ્યા અને સિચ્યુએશન હેન્ડલ કરવાનો ટ્રાય કર્યો. 'માન્યા આર યુ મેડ? હું તારાથી કંઈ છુપાવું એવું બની શકે?' 'તો પછી તે તારો મોબાઈલ ખાનામાં કેમ મૂકી દીધો?' માન્યાના સવાલો