કાંચી - 3

(13)
  • 3.4k
  • 2.1k

સવારના વહેલા પહોરમાં હું મારું બેગ પેક કરી, કારમાં નાખી મુસાફરી પર જવા તૈયાર હતો. અને ત્યાં જ મારો ફોન રણક્યો !મોબાઈલ સ્ક્રીન પર મી,બંસલનું નામ ફ્લેશ થઇ રહ્યું હતું. મેં ફોન કટ કર્યો અને ગાડીમાં ડ્રાઈવર સીટ પર ગોઠવાયો. અને ત્યાં જ ફરી મારો ફોન રણક્યો...“યસ મી.બંસલ... ગુડ મોર્નિંગ "“ગુડ મોર્નિંગ ના બચ્ચા... મારો ફોન કટ કરે છે, એમને ! અને પહેલા મને એમ કહે, કે તું જઈ ક્યાં રહ્યો છે એમ બોલ ? હમણાં જ લીનાનો મારી પર ફોન આવ્યો હતો કહેતી હતી કે સર ક્યાંક બહાર 'ફરવા' જઈ રહ્યા છે !" ફરવા શબ્દ પર એમણે થોડો વધારે