ઋણાનુબંધ - 12

(21)
  • 3.9k
  • 2
  • 2.2k

પ્રીતિની વાત સાંભળીને કુંદનબેન બોલ્યા, જો બેટા તને બાયોડેટા સારી લાગી છે તો એક, બે વાર એને મળી જો, થોડી વાતચીત કરીને તને જો ઠીક લાગે તો જ આપણે આગળ વધવાનું છે. અને હા, આ બાબતમાં બુદ્ધિ ૫૦% હા પાડે તો બાકીનો જવાબ મન પાસેથી લેવાનો, કારણ કે મન તને સાચે રસ્તે જ ચલાવશે. હું તો તારા પપ્પાને મળી હતી, પણ પેલાના સમયમાં તો લગ્નમંડપમાં જ પતિ પત્ની એકબીજાને જોતા હતા. તો પણ જિંદગી ખુશખુશાલ નીકળી જ જતી હતી. તું જાજુ વિચાર નહીં બેટા, ઋણાનુબંધ જેની સાથે હશે એજ તારી સાથે આગળ વધશે. જેવા વિચાર તને આવે છે, એવા જ