પ્રેમ થઇ થયો - 29

  • 2.9k
  • 1.7k

ૐ નમઃ શિવાયઃ PART-29 અત્યાર સુધી આપડે જોયું કે દિયા રોમા ને મળી ને ખુશ થઇ જાય છે અને તેના સાથે વાત કરતી જ હોય છે ત્યારે તે ભૌતિક વિશે પૂછે છે અને રોમા તેને ભૌતિક સામે ઈસરો કરે છે અને તેની સાથે જે ઉભો હોય છે તેને જોઈ ને ચોકી જાય છે તેની સામે નકુલ ઉભો હોય છે... ભૌતિક જોડે આવે છે..."અરે દિયા તું કેમ છો..." ભૌતિક ત્યાં આવી ને બોલે છે..."હા બસ સારું..." દિયા બોલે છે અને ત્યાં નકુલ અને રોહિત પણ આવી જાય છે..."hello...દિયા..." નકુલ તેની સામે આવી ને બોલે છે... દિયા તેને કાય પણ જવાબ આપ્યા