પ્રેમ થઇ થયો - 28

  • 3k
  • 1.8k

ૐ નમઃ શિવાયઃ PART-28 અત્યાર સુધી આપડે જોયું કે આદિ ની તબિયત ખરાબ હોવા ના લીધે તે બન્ને મળી ને હોસ્પિટલ લઈને જાય છે... દિયા પણ હવે વિચારતી હોય છે કે અક્ષત સામે કઈ રીતે જોવે તેના મન માં પણ ગણી વાતો ચાલતી હોય છે... દિયા ની નજારો આદિ ઉપર જ હોય છે... "દિયું મારે કંઈક કેવું તું તને..." અક્ષત બોલે છે... "જો તને ખબર છે કે મારા માટે મિતાલી અને શિવ જ બધું છે પછી અભી અને આશી આવી ગયા ...." અક્ષત બોલે છે... "હા..." દિયા બોલે છે... "હવે હું તને મારા જીવન માં લાવા માંગુ છું તને મારા