કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 78

(23)
  • 6.3k
  • 2
  • 4.4k

સમીર પેલા પેઈન્ટ પ્રમાણે પેલા ગુનેગારને પકડવા માટે બે થી ત્રણ દિવસ સુધી ખૂબજ દોડા દોડ કરે છે પણ તે પકડાતો નથી કે કોઈ લીંક પણ પકડાતી નથી તેથી તે નિરાશ થઈ જાય છે અને ત્રણ દિવસ પછીથી ફરીથી તે પરીને ફોન કરે છે અને પોલીસ સ્ટેશને બોલાવે છે. આ વાત જાણીને કવિશા દેવાંશને કોમેન્ટ કરે છે કે, "શું કરે છે તારો ભાઈ, એક ગુનેગારને નથી પકડી શકતો?""એમ, ડ્રગ્સ વેચવાવાળા પકડાઈ જતા હોય તો તો જોઈતું તું જ શું? આ તો આખી ગેંગ હોય અને તેમની જગ્યાઓ રોજ બદલાતી રહેતી હોય તેમ સહેલું થોડું છે તેમને પકડવું? સમીરે દિવસ રાત