પ્રારંભ - 57

(66)
  • 4.6k
  • 5
  • 3.2k

પ્રારંભ પ્રકરણ 57૨૨ જાન્યુઆરીના દિવસે કેતનનાં લગ્ન હતાં એટલે ૧૨મી જાન્યુઆરીના દિવસે જ સિદ્ધાર્થ રેવતી અને કેતન પોતપોતાની ગાડી લઈને સુરત પહોંચી ગયા. મનસુખભાઈ અને એમનાં વાઈફ પણ કેતનની ગાડીમાં જ સુરત આવી ગયાં. લગ્ન પ્રસંગ હતો એટલે ડ્રાઇવર તરીકે અવારનવાર મનસુખ માલવિયાની જરૂર પડે જ. જો કે કેતનનાં પોતાનાં લગ્ન હતાં એટલે બે દિવસ પહેલાં જ કેતને મનસુખ માલવિયાને ખાર મોકલીને સીઝા ગાડી રુચિના બંગલે મૂકાવી દીધી હતી અને એના બદલે બીએમડબલ્યુ મંગાવી લીધી હતી. ગાડી બદલી નાખી હતી એટલે કેતને માળી સાથે પણ વાત કરી લીધી હતી જેથી બદલાયેલી ગાડી જોઈને એને ટેન્શન ના થઈ જાય ! બીજા