વિસામો.. - 6

  • 2.6k
  • 1.5k

~~~~~~~ વિસામો.. 6 ~~~~~~~   જંગલની એ ગુફામાં અજીબ સન્નાટો ફેલાઈ ગયો,..  ગૅન્ગના દરેક સભ્યો બાદશાહ શું નિર્ણય લેશે એની રાહ જોઈ રહ્યા હતા,..  બાદશાહ પોતાની લાંબી દાઢીને પસવારતા ક્યારના કશુંક વિચારી રહ્યા હતા,..  પ્રભાતસિંહ અને વિશાલસિંહ કાતરીયા ખાતા ખુન્નસ ભરી નજરે એકબીજાની સામે જોઈ રહ્યા હતા,..  વિશાલની ખુન્નસ ભરી નજર ભલે પ્રભાતસિંહ સામે મંડરાયેલી હતી પણ મગજમાં વિચારો તો આસ્થાના જ ઘુમરાતા હતા...  એ પોતાની જ સાથે મનોમંથન કરતો વિચારી રહ્યો હતો  - કે -  જે વિશાલની સાથે જીવવા-મારવાના સપના જોયા હતા એ ક્યારેય વિશાલ સમક્ષ રજુ કરવાનો મોકો એને (આસ્થાને) આજ સુધી મળ્યો જ નહોતો,..    આંખો આંખો માં જ કેટલીયે વાતો