લવ યુ યાર - ભાગ 12

(31)
  • 7.8k
  • 2
  • 6.2k

મિતાંશ પોતાનો વિશાળ બંગલો સાંવરીને બતાવી રહ્યો છે. નીચે મમ્મી-પપ્પાનો બેડરૂમ છે અને એક ગેસ્ટ રૂમ પણ છે. સાંવરી ઘર જોઈને મિતાંશને પ્રશ્ન પૂછે છે કે, " આટલો સરસ અહીં બંગલો છે, આટલો સરસ બિઝનેસ સેટઅપ છે તો આ બધું છોડીને તે યુ.કે માં કેમ બિઝનેસ જમાવ્યો અહીં મમ્મી-પપ્પાને એકલા મૂકીને તું ત્યાં સેટ થઇશ ? " મિતાંશ: ના, ભણતો હતો ત્યારથી ફોરેઇન જવાનો ક્રેઝ હતો. સ્ટુડન્ટ વિઝા ઉપર જવાય તેમ ન હતું કારણ કે બી.કોમ. કર્યા પછી પપ્પાએ સીધો તેમના બિઝનેસમાં લગાડી દીધો. ફોરેઇન જવાનું સ્વપ્ન અધુરું રહી ગયું હતું. પછી ધીમે ધીમે જેમ બિઝનેસમાં રસ લેતો ગયો તેમ