શમણાંની શોધમાં - પ્રકરણ 24

(70)
  • 2.9k
  • 1
  • 1.7k

          “શ્યામ, શામસે પેહલે કોઈ આઈડિયા દેગા યા સોચતા હી રહેગા?” ચાર્મિનો અવાજ સાંભળી શ્યામ વિચારો બહાર આવ્યો.           “આઈડિયા તો છે પણ કામ કરશે કે નહિ એ ખબર નથી.”             “આઈડિયા આપ તો ખરો! કામ કરશે કે નહિ એ તો જોયું જશે.”           “ઓકે તો સાંભળ, લેબ્રા રાતના અંધારામાં માણસના કપડાની ગંધથી એ માણસને ઓળખી શકે છે. એ પોતાના માલિકને પણ એના કપડા અને એના પરસેવાની ગંધ પરથી જ અંધારામાં ઓળખે છે. જો આપણે એ વ્યક્તિને માત કરી લઈએ અને બહાર નીકળતા