સ્નેહ સંબંધ - 4

  • 2.3k
  • 1
  • 1.1k

આપણે આગળ ના ભાગ માં જોયું કે... શ્રેયા માટે નિધિ એક ટોપ લઈ ને આવી હતી તે પહેરી ને તે કોલેજ જવા તૈયાર થઈ હતી... બધા કોલેજ આવી ને જરા ચિંતા માં હતા કે તે લોકો કોઈ ને ઓળખતા પણ નથી અહીં... તેટલી વાર માં કોઈક નિધિ ને અવાજ આપે છે... નિધિ પણ તેને સહેલાઈ થી ઓળખી જાય છે અને તેને સાગર કહી ને બોલાવે છે.... હવે આગળ.... ---------------------------------------- નિધિ સાગર ની નજીક જઈ ને એક દમ ખૂશી સાથે કહે છે.... " સાગર, તું અહીં...? " સાગર પણ ને ડગલાં આગળ આવતા બોલ્યો... " હું આ જ કોલેજ માં છું..."