સ્નેહ સંબંધ - 3

  • 2.1k
  • 1
  • 1k

આગળ ના ભાગ માં આપણે જોયું કે...શ્રેયા નિધિ અને સ્વાતિ સાથે હોસ્ટેલ ની ભોજનાલય માં જમી ને રૂમ પર આવે છે... નિધિ ના મમ્મી નો ફોન આવે છે શ્રેયા અને નિધિ તેની સાથે વાત કરી છે... બધા બીજા દિવસે કોલેજ નો પેહલો દિવસ છે તો જરા ચિંતા માં હતા... હવે આગળ...------------------------------ત્રણેય વાતો કરતા અને વિચારતા વિચારતા સુઈ જાય છે.... બીજા દિવસે સ્વાતિ ની આંખ પેહલા ખૂલે છે... તે નાહી ને ફ્રેશ થઈ પછી નિધિ ને ઉઠાડે છે તો નિધિ બાજુ માં સુતેલી શ્રેયા ના કહે છે..." શ્રેયું તું નાહી આવ ને જા ને પછી હું ઉઠી જઈશ..."શ્રેયા પણ ખૂબ નીંદર